જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા નવસારી જિલ્લામાં ૨૦૧૯-૨૦ ના વર્ષમાં મેળવેલ સિધ્ધિ અંતર્ગત ૨૦૨૦-૨૧ માં શિષ્યવૃત્તિ તથા વૃત્તિકા મેળવવા ઇચ્છતા ખેલાડી ભાઇઓ-બહેનોઍ કચેરીઍથી ફોર્મ મેળવી તેની અરજી નિયત નમૂનામાં સાધનિક પુરાવા સાથે કચેરીને તા.૨૯/૦૮/૨૦૨૦ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સી બ્લોક, બીજા માળે, જિલ્લા સેવા સદન, જુનાથાણા, નવસારી ખાતે રૂબરૂમાં જમા કરાવી જવા જિલ્લા રમતગમત અધિકારી નવસારીની યાદીમાં જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application