Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી કર્મચારી તરીકે ની ઓળખ આપી 63 હજાર પડાવી છેતરપીંડી કરનાર 2 વિરુદ્ધ ગુનો નોંધાયો

  • January 11, 2021 

ડેડીયાપાડા બજારમાં વેપારીઓ ને સરકારી કર્મચારી તરીકે ઓળખ આપી છેતરપીંડી કરનાર હાર્દીક રમેશભાઇ માંડણકર અમદાવાદ તથા મનોજ રમેશભાઇ મિસ્ત્રી અમદાવાદ એ વેપારી ઝહીર અબ્બાસ મહેબુબઅલી જેમાણી તેમજ બીજા વેપારીઓ પાસે આવી સરકારી કર્મચારી તરીકે ની ઓળખ આપી ફુડ લાઈસન્સ કઢાવવુ જ પડસે તેમ દબાણ કરી લાઇસન્સ પેટે 10 હજાર તથા પેનલ્ટીના રૂપીયા 48 હજાર ના ભરવા હોઇ તો પતાવટ માટે ખર્ચા પેટે રૂપીયા 10 હજાર મળી કૂલ રૂપીયા 20 હજાર કઢાવી ખોટી રસીદનો ખરા તરીકે ઉપયોગ કરી  દેડીયાપાડા ના બીજા વેપારી પાસેથી રૂપિયા 63 હજાર પડાવી લઈ વેપારીઓ સાથે છેતરપીંડી કરી ગુનાહીત કાવતરૂ કરતા ડેડીયાપાડા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application