Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક પર 33 હજારનો દારૂ લઈ જતો બે ઈસમો ઝડપાયો

  • February 26, 2021 

ગરુડેશ્વર તાલુકાનાં ઝરવાણી જવાના વળાક પાસે નાકાબંધી કરતા એક નંબર વગરની મોટરસાઈકલ પર બે ઈસમો પૈકી અલ્લેશભાઈ મંગુભાઈ તડવી (રહે.સાકવા તા.ગરુડેશ્વર જી.નર્મદા) તથા દિલીપ ભાઈ ભગુભાઈ તડવી (રહે,મોટીરાવલ તા.ગરુડેશ્વર જી.નર્મદા) પાસે થેલામાં પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-338 જેની કીંમત રૂપિયા 33,800/-નો તથા એક પ્લસર  મોટરસાઈકલ જેની કીંમત રૂપિયા 40,000/- એમ કુલ રૂપિયા 73,800/-નો મુદ્દામાલ  સાથે રેઈડ દરમિયાન પકડાઈ જતા બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application