નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના જરગામમાં પોતાના ઘરે એકળી યુવતીનો લાભ લેવા ગયેલા યુવકો સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી.
રાકેશભાઇ વિનોદભાઇ વસાવા યુવતીના ઘરમા જતા યુવતી એ જણાવેલ કે, હુ ઘરે એકલી છુ તમે કેમ મારા ઘરમાં આવ્યા છો, જેથી રાકેશ એ જણાવેલ કે હું કેમ તમારા ઘરમાં ના આવી શકુ, તેવુ કહી ઘરમાં પલંગ ઉપર ઇજજત લેવાના ઇરાદે ધકકો મારી પાડી દઇ બન્ને હાથ પકડી યુવતીની સાથે છેડછાડ કરતા ડેડીયાપાડા પોલીસે રાકેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application