Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દંપતી વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોચ્યો

  • February 27, 2021 

નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામના ઉર્મિલાબેન વિજયભાઇ વસાવાની ફરિયાદ મુજબ, તેમના પતિ વિજયભાઇ મણીલાલ વસાવાએ  તેમની પાસે  જમવાનું માંગતા પત્ની એ જમી લેવા જણાવતા તું મને જમવાનું પીરસીને કેમ આપતી નથી. તેમ કહી ઉશ્કેરાઇ જઇ પથ્થર છુટો મારી દેતા ઇજા પહોચાડી હતી.

 

 

 

ત્યારબાદ પતિએ ઘરમાં પડેલ દાતરડુ મારતા પત્ની દાતરડુ પકડવા જતા હાથે કોણીના ભાગે વાગી જતા ઇજા થયેલી તેમજ લાકડીની એક ઝાપટ મારી ગેબી ઇજા કરતા પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application