Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાગબારા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ

  • July 07, 2021 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા પ્રવેશ-૨૦૨૧ના વર્ષમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે તા.૦૩/૦૭/૨૦૨૧ થી ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ થયેલ છે. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૭/૨૦૨૧ છે. વધુ માહિતી માટે સાગબારાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી રૂબરૂ મુલાકાત લઇ શકાશે અથવા www.itiadmission.gujarat.gov.in વેબ સાઇટ ઉપર જોઇ શકાય છે તેમ, સાગબારાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application