Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાના બોરસરાગામ, માંગરોળની શ્રેયાંશી વસાવા લાપતા

  • July 01, 2021 

કોસંબા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ નાના બોરસરા ગામ, નવીનગરી, માંગરોળમાં રહેતા અર્જુનભાઈ વસાવાના ૦૭ વર્ષીય પુત્રી શ્રેયાંશી ગુમ થયા છે.

 

 

તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૩.૧ ફૂટ છે. તેમણે શરીરે બ્લુ કલરનું ફ્રોક પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કોસંબા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application