Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણામાં રહેતા અંજુમનુયરાબેન મુલ્લા લાપતા

  • July 01, 2021 

પલસાણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૭/૦૬/૨૦૨૧ના રોજ રહે ઘર નં.૫૯ સ્ટાર સોસાયટી, બીલાલ નગર, મારૂતિ હોટલની પાછળ, બલેશ્વર ગામ, પલસાણામાં રહેતા ગોની મુલ્લાના ૧૪ વર્ષીય પુત્રી અંજુમનુયરાબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે.

 

 

તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૫ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પલસાણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application