સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં યુવાથી માંડીને વયોવૃધ્ધ, અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી રહ્યા છે. સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના કુડાદરા ગામે પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોચ્યા હતા.
તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીને મજબૂત કરવાનો પાયો છે. લોકોએ નૈતિક ફરજ સમજીને સમયાંતરે આવતી ચૂંટણીઓમાં મતદાન કરી લોકશાહીના ચૂંટણી પર્વની ઉજવણી કરવી જોઈએ.(હનીફ માંજું દ્વારા અંકલેશ્વર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application