Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : સોનગઢ નગરમાં ઉત્સાહભેર યોજાયો મટકી ફોડ કાર્યક્રમ

  • September 07, 2023 

કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીની તૈયારીઓ સમગ્ર દેશમાં ઉત્સાહભેર શરૂ થઈ છે. ત્યારે તાપીના સોનગઢમાં ભગવાન શ્રી કૃષ્ણને વધાવવા દંહી હાંડીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 


દહીં હાંડીના આ કાર્યક્રમમાં ડીજેના તાલ સાથે પાણીનો ફુવારો સતત ચાલુ રહ્યો હતો.મન મોહક બનેલા આ વાતાવરણમાં સ્થાનિક યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં દહીં હાંડીનો જાહેર કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application