માંડવી તાલુકાના નૌગામા ગામે રહેતી યુવતીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. આં અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના નૌગામા ગામે રહેતી 19 વર્ષીય યુવતી રાધિકા નાનુભાઈ પટેલએ પોતાના ઘરે ખેતરમાં નાખવા માટેની ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ તેણે બે દિવસ બાદ પરિવારને કરતા પરિવારે બારડોલીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે માંડવી પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application