Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંસદએ સુરતના અડાજણ ખાતે આયોજિત સરસ મેળાની મુલાકાત લીધી

  • November 07, 2023 

સાંસદ પ્રભુભાઈ વસાવાએ હની પાર્ક ગ્રાઉન્ડ, આનંદ મહલ રોડ, અડાજણ ખાતે આયોજિત સરસ મેળાની મુલાકાત લીધી હતી. તેમણે અહીં દેશના વિવિધ રાજ્યો અને ગુજરાતના વિવિધ જિલ્લાઓથી સ્વઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અર્થે આવેલ સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. તેમણે સ્વસહાય જૂથોના વિવિધ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ચીજવસ્તુઓના ઉત્પાદન પ્રક્રિયા અંગે પૃચ્છા કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકએ સરસ મેળા અંગે સાંસદને માહિતગાર કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી પણ સાંસદ સાથે મુલાકાતમાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application