છેલ્લા ઘણાં દિવસોથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ છે. ચૂંટણી પંચની પ્રત્રકાર પરિષદ શરુ થઈ ગઈ છે થોડીવારમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે.
હાલમાં ચૂંટણી પંચની બેઠક ચાલી રહી છે. સીઈસી અને ચૂંટણી કમિશનર અંતિમ ડ્રાફ્ટ પર અંતિમ નિર્ણય લેશે. આ પછી પ્રેસ કોન્ફરન્સ થશે.
આ ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. દેશભરમાં 12 લાખથી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે. પંચના જણાવ્યાનુસાર, મતદાર યાદીમાં 18 થી 29 વર્ષની વયજૂથના બે કરોડ નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application