Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર દ્વારા લેવાયેલી ‘ઇલેક્ટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેન’ની પરીક્ષાનું પરિણામ જાહેર

  • August 01, 2022 

લાયસન્સીંગ બોર્ડ, ગાંધીનગરના સચિવ શ્રી કે.એમ.પટેલે જણાવ્યું હતું કે, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ હેઠળની લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના જુદા જુદા કેન્દ્રો ખાતે તા. ૧૫/૦૭/૨૦૨૨ થી ૧૭/૦૫/૨૦૨૨ દરમિયાન ઇલેક્ટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પર મૂકવામાં આવ્યું છે.તમામ ઉમેદવારોએ પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર LOGIN કરી APPLICATION STATUSમાં જઈ તા. ૦૧/૦૮/૨૦૨૨થી ડાઉનલોડ કરી શકશે એમ સચિવશ્રી, લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગ ભવન, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News