Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં પુર્ણા યોજના અંતર્ગત કાઇટ ફેસ્ટીવલની ઉજવણી કરાઇ

  • January 22, 2023 

ડાંગ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા "પૂર્ણા યોજના" નો વ્યાપ વધે, અને કિશોરીઓમા આરોગ્ય અને પોષણ વિશે જાગૃતિ આવે તે હેતુસર 'પુર્ણાની ઉડાન' કાર્યક્રમ અંતર્ગત વધઇ કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ખાતે, કાઈટ ફેસ્ટીવલની ઉજવણી કરવામા આવી હતી.


પૂર્ણા સખી અને સહસખી દ્વારા પતંગ પર પોષણ, સ્વાસ્થય, કૌશલ્ય વિકાસના સૂત્રો લખીને જન-જાગૃતિ માટે સંદેશા આપી "ફેસ્ટીવલ" ની ઉજવણી ઉત્સાહભેર કરવામા આવી હતી. આ કાર્યક્રમમા 45 જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application