ડોલવણના વિસ્તારમાં રહેતી એક સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે,મળતી માહિતી મુજબ ગત તા.૨૭મી ડિસેમ્બર ના રોજ આરોપી રોમિદભાઈ નરેશભાઈ કોંકણી (રહે, બરડીપાડા,ઓલણ ફળિયું,તા.ડોલવણ) નાએ સગીરાને લગ્નની લાલચ આપી ઘરેથી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જતા સગીરાના પિતા દ્વારા યુવક વિરુદ્ધ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application