Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મણિનગર નાઇસનપુરમાં નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પનો યોજવામાં આવ્યો

  • April 22, 2024 

કાળઝાળ ગરમીમાં બપોરના સમયે રાહદારીઓને લુ'ના લાગે અને શારીરિક તકલીફોથી બચાવ માટે આ નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, કેસરીયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને પૂર્વ AMTS સભ્ય, DRUCC સભ્ય તથા કેસરીયા યુથ ફેડરેશનના સભ્યો દ્વારા નિ:શુલ્કછાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું. આ નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પમાં ભારતીય જનતા પાર્ટી ઈસનપુર વોર્ડમાં પ્રમુખ, મહામંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. કેસરિયા યૂથ ફેડરેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે નિ:શુલ્કછાસ વિતરણનો સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application