ગુજરાત રાજ્ય સરકાર અને જુનાગઢ વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓના સંયોગથી દર બે અથવા ત્રણ વર્ષે ઉનાળામાં ગીતની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે શિયાળાની તૃપ્તિની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવાયું છે તેની ચર્ચા વી વચ્ચે 2018 ની સાલમાં થયેલી ગીત વસ્તી ગણતરી આ કુદરતથી સફાઈ કામદાર નામની પક્ષી પ્રજાતિ સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં હોવાનું તરત બહાર આવ્યું છે.
ગીતની વસ્તી ગણતરી 2018 ની સાલની વાત કરીએ તો એ સમયે જુનાગઢ અને આજુબાજુમાં 12 પોઇન્ટ ઉપર વિષુવ વ્યક્તિઓ ગીધની વસ્તીનો અંદાજ કાઢવામાં જવાબદારી સોંપવામાં આવેલી હતી ગીધની વસ્તી ગણતરી ઉનાળામાં કરવાનું સૌથી મોટું કારણ કહી શકાય કે તે સમયે ગીત માળાઓમાં બચ્ચાને જન્મ લેતા હોય છે જેથી તેના ઉપર વસ્તીનો સાચો ખ્યાલ આવી શકે છે જેથી આ વખતે ઉનાળાને બદલે શિયાળામાં વસ્તી ગણતરી કરવાનું જૂનાગઢ વન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેને લઇ અને હવે ગીતની વસ્તી ગણતરી કરવાનું કામ શરૂ કર્યું છે જે સાસણ અને ગીર જંગલમાં પણ કેટલાક ગીતની વસ્તી હોય ત્યાં પણ વસ્તી ગણતરી શરૂ કરી દેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application