Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : ભ્રુણ હત્યાં અટકાવા અભયમ 181 મહિલા હેલ્પલાઈન દ્વારા માહિતી આપવામાં આવી

  • January 11, 2021 

બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહની ઊજવણી ના ભાગ રૂપે બારડોલી જલારામ મંદિર ખાતે ભ્રુણ હત્યાં અટકાવા અભયમ 181મહિલા હેલ્પલાઈન બારડોલી દવારા માહિતી આપવામાં આવી હતી.

 

 

 

બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહના ચોથા દિવસનો વિષય સ્ત્રીભ્રુણ હત્યાં અટકાવો બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહના ભાગરૂપે ઊજવણી ના ચોથા દિવસ મહિલા અને બાળ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ બારડોલી જલારામ મંદિર ખાતે 181 હેલ્પલાઇનના સંયુક્ત ઉપક્રમે બારડોલી તાલુકા જલારામ મંદિર ખાતે બહેનોને સરકારશ્રી ની કોવીડ -19 ની ગાઈડ લાઈનને અનુસરીને 181 હેલ્પલાઇનના કાઉંસેલર દવારા દીકરીઓમાં સ્ત્રીભ્રુણ હત્યાં અને 181 મહિલા હેલ્પલાઇન અને એપ્લિકેશન વિશે ચર્ચા કરેલ અને વ્હાલી દીકરી યોજના વિશે અને મહિલાલક્ષી યોજના વિશે માહિતી આપેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application