Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાની પાંચ પાલિકાઓ જાહેર સ્થળોએ સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી

  • November 08, 2023 

સ્વચ્છ ભારત મિશન-શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ તા.૦૭-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા ટાવર મેઈન રોડની, વાપી નગરપાલિકા દ્વારા નગરપાલિકા સીટી બસ સ્ટેન્ડની અને આસપાસના વિસ્તારની, ઉમરગામ નગરપાલિકા દ્વારા કપિલેશ્વર તળાવની, ધરમપુર નગરપાલિકા દ્વારા કૈલાસ રોડ વિસ્તારની તેમજ પારડી નગરપાલિકા દ્વારા ઝાંપા બજાર ફલાય ઓવરબ્રિજની આજુબાજુ સર્વિસ રોડની સાફ સફાઈ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application