Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં મહિલાનાં પૈસા ઈન્વેસ્ટ કરાવી પરત પૈસા નહિ આપી છેતરપિંડી કરનાર સામે ગુનો દાખલ કરાયો

  • August 22, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં મુસા રોડ ખાતેની શ્યામ ડ્રીમ લેન્ડમાં રહેતી મહિલા પ્રિયંકાબેન નયનભાઈ પંચોલી નાઓએ ગત તારીખ 16/06/2023થી 08/08/2023 દરમિયાન હીરાકુમાર શર્મા નામના અજાણ્યા ઈસમનાં UPI તથા ગુગલ’પે થી રૂપિયા 5,000/- અને પછી રૂપિયા 8,564 તેમજ પાછા રૂપિયા 5,000/- મળી કુલ રૂપિયા 18,564/- COFGRE INVESTMENTમાં પૈસા ઈન્વેસ્ટ કરાવી પૈસા નહિ આપી વિશ્વાતઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હતો. બનાવ અંગે પ્રિયંકાબેન પંચોલી નાએ વ્યારા પોલીસ મથકે તારીખ 19/08/2023નાં રોજ હીરાકુમાર શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application