ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.05/10/2020 ના રોજ 16 કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-2263 દર્દીઓ પોઝીટીવ આવેલ છે.
જિલ્લામાં તા.05/10/2020 ના રોજ 04:00 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના-952 સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-2263 પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-29 દર્દીના મરણ થયેલ છે તથા 2011 વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના 223 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application