Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજમાં રહેતા લીજા હજરત અલીની ભાળ મળે તો જાણ કરજો

  • July 27, 2022 

સુરતના કામરેજ વિસ્તારમાં ઘલુડી હેડ કવાટર્સ ખાતે રહેતા (મૂળ જી.ગોપાલગંજ, બાંગલાદેશ) ૨૨ વર્ષીય દેયા ઉર્ફે લીજા હજરત અલી બિસવાસ ઢોલુ તા. ૩/૦૬/૨૦૨૨ ના રોજ ગુમ થયા છે. તેઓ ૫’૨નું કદ ધરાવે છે અને રંગે ઘઉંવર્ણ છે. તેમણે લાલ રંગની કુર્તી અને ભૂરા રંગનો પેન્ટ પહેરેલ છે. જે કોઈને પણ તેમની ભાળ થાય તેમણે કામરેજ પોલીસ સ્ટેશન કે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application