Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં હોલિકાનું શુભ મુહૂર્તમાં દહન કરવામાં આવ્યું

  • March 29, 2021 

સોનગઢ ના દશેરા કોલોની સહીત ના વિસ્તારમાં આજરોજ ઠેરઠેર હોલિકાનું શુભ મહુર્તમાં દહન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

શ્રદ્ધાળુઓએ ધાણી, ખજૂર સાકરના હારડા સોપારીની આહુતિ આપી હતી

 

 

 

 

 

સરકારની અપીલને કારણે મોઢે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતુ.

 

 

 

 

 

મોડી સાંજે સોનગઢ સહિતના વિસ્તારોમાં ઠેરઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું.શ્રદ્ધાળુઓએ હોલિકાની પ્રદક્ષિણા કરીને આશિર્વાદ લીધા હતા.(ફોટો અને વીડિયો- યુવરાજ પ્રજાપતિ, સોનગઢ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application