Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી કલેકટર તરીકે એચ.કે.વઢવાણીયાએ પદભાર સંભાળ્યો

  • June 24, 2021 

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ આઈએએસ અધિકારીઓની બદલી અન્વયે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી તરીકે છેલ્લા ચાર વર્ષથી પ્રશંસનીય કામગીરી  કરનાર શ્રી એચ.કે.વઢવાણીયા-આઈએએસની તાપી કલેક્ટર તરીકે નિમણૂંક થતા શ્રી વઢવાણીયાએ  આજે તા.૨૪-૦૬-૨૧ ના રોજ તેમનો પદભાર સંભાળી લીધો છે.

 

 

 

 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયા સહિત ઉચ્ચાધિકારીઓએ કલેક્ટરશ્રીનું પૂષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application