Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી 1.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

  • February 14, 2021 

રાંધેજા પેથાપુર વચ્ચે એએસઆઈ હર્ષરાજસિંગ તથા તેમનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન રાંધેજા-પેથાપુર વચ્ચે આવેલ ગરનાળા પાસે એક શેવરોલેટ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ પોલીસે કારનો દરવજો ખોલી કારની તપાસી હાથ ધરતા તેમાંથી વિદેશી કારની પેટીઓ મળી હતી. આથી ક્રેન ની મદદ થી કાર ને પોલીસ મથકે લાવવામાં આવી હતી.

 

 

 

જ્યાં કાર માંથી દારૂની પેટીઓ નીચે ઉતારી ગણતરી કરતા તેમાંથી દારૂની 348 બોટલો મળી આવી હતી જેની કીંમત 1.50 લાખ રૂપિયા તથા કાર મળી કુલ રૂપિયા 4 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી પેથાપુર પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application