Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં ગુરુવારે કોરોનાના ૦૪ પોઝીટીવ કેસ નોંધાયા, હાલ ૭૫ વ્યક્તિઓ સારવાર હેઠળ

  • January 01, 2021 

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.૩૧/૧૨/૨૦૨૦ ના રોજ ૦૪ કોરોના પોઝીટીવ કેસ મળી આવેલ છે. આજદિન સુધીમાં જિલ્લામાં કુલ-૩૪૬૨ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના - ૫૬૮૫૨ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

ભરૂચ જિલ્લાના કોરોનાના કુલ ૩૪૬૨ પોઝીટીવ કેસો પૈકી કુલ-૩૨ દર્દીના મરણ થયેલ છે તથા ૩૩૫૫ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૭૫ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application