Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાની પાંચ પાલિકા દ્વારા તળાવ-નદી કિનારો, પ્રતિમા અને ગાર્ડનની સફાઈ કરાઈ

  • October 19, 2023 

વલસાડ જિલ્લાની પાંચ પાલિકા દ્વારા તળાવ-નદી કિનારો, પ્રતિમા અને ગાર્ડનની સફાઈ કરાઈ સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત "૧૫મી ઑક્ટોબરથી ૧૬મી ડિસેમ્બર ૨૦૨૩" સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત આજ રોજ બુધવારે વલસાડ નગરપાલિકા દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકા દ્વારા કપિલેશ્વર તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી. ધરમપુર નગરપાલિકા દ્વારા મ્યુઝિયમની બહાર સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. વાપી નગરપાલિકા દ્વારા લખમદેવ ગાર્ડન તેમજ તળાવની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પારડી નગરપાલિકા દ્વારા પાર નદીની સાફ સફાઈ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application