સ્વચ્છ ભારત મિશન-શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ તા.૦૪-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા આરોગ્ય શાખાખાતે રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પારડી નગરપાલિકા વહીવટી અને NULM શાખા દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા દ્વારા મહાતમાં ગાંધી લાઇબ્રેરિના રેકર્ડ વર્ગીકરણ અને ધરમપુર નગરપાલિકા દ્વારા જન્મ-મરણ શાખા, બાંધકામ શાખા તેમજ ટાઉન પ્લાનીંગ કચેરી ખાતે રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકા દ્વારા ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application