તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ તિરંગા લહેરાવી જિલ્લાને શુભાવવામાં આવ્યું છે.સોનગઢ તાલુકા સ્થિત ઉકાઇ ડેમને તિરંગાની રોશનીમાં શણગારવામાં આવ્યું છે. જેની ત્રીરંગી રોશની થકી જાણે સમગ્ર પાણી તિરંગામય બન્યાનો આભાષ થઇ રહ્યો છે. આ અદભુદ નજારાને માણવા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ડ્રોન વીડિયો સામે આવતા ઉકાઈ ડેમનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું
ઉકાઈ ડેમનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે.ઉકાઈ ડેમ ખાતે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ડ્રોન વીડિયો સામે આવતા ઉકાઈ ડેમનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું હતું.ઉકાઈ ડેમ ખાતે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ડ્રોન વીડિયો સામે આવતા ઉકાઈ ડેમનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું હતું. તા.14મી ઓગસ્ટ નારોજ બપોરે 2 કલાકે ઉકાઈ ડેમના 12 દરવાજા 5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ડેમ ની સપાટી 335.18 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 96 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ તાપી નદીમાં 1 લાખ 27 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application