કોસંબા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૬/૦૬/ર૦ર૧ના રોજ રહે.કુંવરદા ગામ, સાંઈવીલ સોસાયટી, માંગરોળમાં રહેતા રાજુભાઈ વસાવાના ૧૪ વર્ષીય પુત્રી ધર્માનીબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામવર્ણના, ઉંચાઈ ૪.૮ ફૂટ છે. તેમણે શરીરે ગુલાબી કલરનું ફ્રોક પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કોસંબા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500