ઉચ્છલ તાલુકાના પાંખરી ગામના નિશાળ ફળીયામાં રહેતો જીતુભાઈ રાયાભાઈ ગામીતે પોતાના ઘરની પાછળના ભાગે આવેલ પજારીમાં સંતાડી મુકેલ દેશીદારૂનો મુદ્દામાલ ઉચ્છલ પોલીસની રેડમાં મળી આવ્યો હતો.
જોકે આ બનાવમાં જીતુભાઈ ગામીત પોલીસને જોઈ ફરાર થઇ જતા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈની ફરિયાદના આધારે દેશીદારૂનો મુદ્દામાલ કબજે કરી જીતુ ગામીત વિરુધ્ધ ગુનો દાખલ કરી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application