Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના રંગાવલી નદીના ચેકડેમના પાણીમા ડૂબી જવાથી યુવકનું મોત

  • August 11, 2024 

ઉચ્છલના પટેલ ફળિયાના વિશાલભાઈ રૂસ્તમભાઈ ગામીત (ઉ.વ.૨૯)નાઓ ગત તારીખ ૯/૮/૨૪ના રોજ ઉચ્છલ ગામની સીમમાંથી પસાર થતી રંગાવલી નદીના ચેકડેમના પાણીમાં કપડાં ધોઈ રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે પડી જતા ચેકડેમ થઈ નદીમાં તણાઈ ગયો હતો. તેનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘટના અંગે ઉચ્છલ પોલીસ મથકે કૈલાશભાઈ રૂસ્તમભાઈ ગામીતએ જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application