ડાંગ જિલ્લામાં સૌથી ઉંચો મનાતો અને પ્રવાસન ધામ તરીકે સુવિખ્યાત થયેલ કલંબ ડુંગર આમસરવળન ગામ નજીક દ૨ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નૂતન વર્ષનાં દિનેની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી હોવાનું કળંબ ડુંગર દેવસ્થાનક વિકાસ સમિતિ દ્વારા જાણવા મળે છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ઠ આમસરવળન ગામ નજીક આવેલ કળબ ડુંગરે દર નવા વર્ષે મહારાષ્ટ્ર રાજ્ય ઉંપરાત નજીક પડોશી જિલ્લા જેવા કે વલસાડ, નવસારી તાપી અને સુરત જિલ્લાનાં ભાવિક ભક્તો તથા શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. ઉપરાંત અહીં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વાદ્યો જેવા કે પાવરીવાદન, ઠાકર્યા નૃત્ય અને કાળા નૃત્યોની રમઝટ કળા રસિકો દ્વારા જામતા સમગ્ર ડુંગર વાતાવરણ ભદ્મરશિયા અન કલા રસિકો ગુંજી ઉઠે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application