ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગાહાન ગામનાં ચૌહાણ ફળિયામાં રહેતા રાજુભાઈ શિવરામભાઈ ચૌહાણ અબ્રામા ઔરંગા નદી પાસે આવેલી અને નિર્માણાધિન એ.પી.એમ.સી. માર્કેટમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે. જયારે રાજુભાઈનાં વતનમાં ફળિયામાં રહેતા ભાસ્કરભાઈ પાંડુભાઇ ચૌહાણ, ચંદુભાઈ ગંગારામ ચૌહાણ અને કમલેશભાઈ સાવળીરામ ચૌધરી (રહે.ગોટીયામાળ ગામ, તા.આહવા, જિ.ડાંગ) ગત તારીખ 29/05/2024નાં રોજ વલસાડ ખાતે રાજુભાઈને મળવા માટે આવ્યા હતા અને ત્યાં જ રોકાણ પણ કર્યું હતું. બીજા દિવસે રાત્રે આશરે 9.30 વાગ્યે કમલેશભાઈ, ચંદુભાઈ અને ભાસ્કરભાઈ ગુંદલાવ હાઇવે ઉપરથી પગપાળા પસાર થઇ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application