Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Corona update : તાપી જિલ્લામાં વધુ ૭૩ દર્દીઓ સાજા થયા, કોરોના પોઝિટિવના નવા ૨૮ કેસ નોંધાયા

  • January 27, 2022 

તાપી જિલ્લામાં આજે વધુ ૨૮ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયુ છે. જોકે ૭૩ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.



તાપી જિલ્લામાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસેથી જ જારી રહ્યો છે. તેમછતાં કેટલાક લોકો જાહેરમાં બિન્દાસ્ત સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વિના હરતા ફરતા નજરે પડે રહ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે. 


જિલ્લામાં અત્યાર સુધી કોરોના દર્દીઓના કુલ ૪૫૪૮ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૪૦૭૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૪ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૮ દર્દીઓના મોત સાથે જિલ્લામાં અત્યાર કુલ ૧૩૨ દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં કુલ ૩૪૪ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.


● તારીખ ૨૭મી જાન્યુઆરી ૨૦૨૨ નારોજ કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ


(૧) ૨૫ વર્ષિય પુરુષ– આમલી ફળિયું – ગાળકુવાતા.સોનગઢ
(૨) ૨૮ વર્ષિય મહિલા – બંધારી ફળિયું – ખાંજર ,તા.સોનગઢ
(૩) ૫૩ વર્ષિય પુરુષ– સરીતાનગર –વ્યારા
(૪) ૬૦ વર્ષિય પુરુષ– ચૌધરી ફળિયું – અધ્યાપોર,તા.વાલોડ
(૫) ૧૭ વર્ષિય તરુણ – શેઢી ફળિયું – વાલોડ
(૬) ૧૮ વર્ષિય યુવતી – તળાવ ફળિયું – નાલોઠા,તા.વાલોડ
(૭) ૨૫ વર્ષિય મહિલા – દાદરી ફળિયું –લખાલી,તા.વ્યારા
(૮) ૧૫ વર્ષિય તરુણ – જામકી ઓવર બ્રીજ પાસે, ગાંધીનગર,તા.ઉચ્છલ
(૯) ૭૦ વર્ષિય પુરુષ– નીચલુ ફળિયું – પાઠકવાડી,તા.ડોલવણ
(૧૦) ૩૬ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –કેલવાણ,તા.સોનગઢ
(૧૧) ૨૪ વર્ષિય પુરુષ– નદીપાર – કાનપુરા-વ્યારા
(૧૨) ૩૬ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – ગાળકુવાતા.સોનગઢ
(૧૩) ૨૩ વર્ષિય મહિલા – સોનગઢ
(૧૪) ૩૩ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –ચાંપાવાડી,તા.વ્યારા
(૧૫) ૩૩ વર્ષિય પુરુષ– નિશાળ ફળિયું –ચાંપાવાડી,તા.વ્યારા
(૧૬) ૨૪ વર્ષિય મહિલા – રાજનગર-વ્યારા
(૧૭) ૩૦ વર્ષિય પુરુષ– રોયલ પાર્ક - ઉચ્છલ
(૧૮) ૨૧ વર્ષિય મહિલા – જામલી,તા.ઉચ્છલ
(૧૯) ૭૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – રામપુરાદુર,તા. ડોલવણ 
(૨૦) ૪૨ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – બામણામાળ દુર,તા. ડોલવણ
(૨૧) ૨૭ વર્ષિય મહિલા – સંપન કોમ્પલેક્ષ – સોનગઢ
(૨૨) ૩૩ વર્ષિય મહિલા – SDH- ક્વાર્ટર્સ- ઉચ્છલ
(૨૩) ૨૮ વર્ષિય મહિલા – ચૌધરી ફળિયું-લીમ્બી,તા.સોનગઢ
(૨૪) ૩૭ વર્ષિય મહિલા – આંબા ઉમરદા ફળિયું- નારણપુર,તા.ઉચ્છલ
(૨૫) ૫૦ વર્ષિય મહિલા – સર્જન રેસીડેન્સી- મુસા રોડ –વ્યારા
(૨૬) ૩૨ વર્ષિય મહિલા – GSEL કોલોની –ઉકાઇ,તા.સોનગઢ
(૨૭) ૩૭ વર્ષિય પુરુષ– GSEL કોલોની –ઉકાઇ,તા.સોનગઢ
(૨૮) ૩૮ વર્ષિય મહિલા – ટીચર્સ ક્વાર્ટર્સ – કુકરમુંડા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application