Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : કોરોના વાયરસ નવા ૭૭ કેસ નોંધાયા, ૩૨ દર્દી રિકવર

  • January 26, 2022 

તાપી જિલ્લામાં આજરોજ વધુ ૭૭ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયુ છે. જોકે ૩૨ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.



જિલ્લામાં અત્યાર કુલ ૧૩૨ દર્દીઓ મોતને ભેટી ચુક્યા

તાપી જિલ્લામાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસેથી જ જારી રહ્યો છે. તેમછતાં કેટલાક લોકો જાહેરમાં બિન્દાસ્ત સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વિના હરતા ફરતા નજરે પડે રહ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે. 

જિલ્લામાં કુલ ૪૦૨ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ 

જિલ્લામાં અત્યાર સુધી કોરોના દર્દીઓના કુલ ૪૪૮૭ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૯૫૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૪ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૮ દર્દીઓના મોત સાથે જિલ્લામાં અત્યાર કુલ ૧૩૨ દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં કુલ ૪૦૨ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.



તા.૨૫મી જાન્યુઆરી ૨૦૨૨ નારોજ કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓ

(૧) ૩૬ વર્ષિય પુરુષ– ખટાર ફળિયું-કાનપુરા,વ્યારા

(૨) ૨૪ વર્ષિય મહિલા – વ્યારા

(૩) ૫૦ વર્ષિય પુરુષ– વ્યારા

(૪) ૨૦ વર્ષિય મહિલા – દંગરી ફળિયું-સાદડકુવા,તા.સોનગઢ

(૫) ૩૪ વર્ષિય મહિલા – સરૈયા,તા.વ્યારા

(૬) ૫૮ વર્ષિય મહિલા –  શાસ્ત્રીનગર- વ્યારા

(7) ૭૬ વર્ષિય મહિલા –  સરીતાનગર –વ્યારા 

(૮) ૨૭ વર્ષિય મહિલા –  વ્યારા

(૯) ૩૯  વર્ષિય પુરુષ– ફ્લાવર સીટી- વ્યારા

(૧૦) ૨૭ વર્ષિય મહિલા – શીવ્શક્તિ પાર્ક –મુસા,તા.વ્યારા

(૧૧) ૫૪ વર્ષિય પુરુષ– પાનવાડી-વ્યારા

(૧૨) ૪૨ વર્ષિય પુરુષ– કાનપુરા-વ્યારા

(૧૩) ૩૮ વર્ષિય પુરુષ– અરુણાચલ સોસાયટી –વ્યારા

(૧૪) ૧૯ વર્ષિય પુરુષ– સમૃધ્ધી બંગલો –તાડકુવા,તા. વ્યારા

(૧૫) ૩૧ વર્ષિય મહિલા – દાદરી ફળિયું- વ્યારા

(૧૬) ૧૦ વર્ષિય બાળા – સુરભી ટાવર પાસે –વ્યારા

(૧૭) ૨૦ વર્ષિય પુરુષ– નિશાળ ફળિયું –માલોઠા,તા.વ્યારા

(૧૮) ૫૦ વર્ષિય મહિલા – ગોલવડ-વ્યારા

(૧૯) ૫ વર્ષિય બાબો- દેવળ ફળિયું –ઘાટા,તા.વ્યારા

(૨૦) ૩૦ વર્ષિય મહિલા – જિલ્લા સેવા સદન –વ્યારા 

(૨૧) ૫૮ વર્ષિય પુરુષ– લક્ષ્મીપાર્ક સોસાયટી-વ્યારા

(૨૨) ૭૦ વર્ષિય મહિલા – દાદરીફળિયું- કલમકુઇ,તા.વાલોડ

(૨૩) ૪૨ વર્ષિય પુરુષ–નિશાળ ફળિયું- ઝરણપાડા,તા.ઉચ્છલ

(૨૪) ૧૯ વર્ષિય મહિલા – અમાસી ફળિયું – કટાસવાણ 

(૨૫) ૨૦ વર્ષિય પુરુષ– મંદિર ફળિયું – ખાનપુર,તા.વ્યારા

(૨૬) ૬૫ વર્ષિય મહિલા – રમણિયપાર્ક – સોનગઢ

(૨૭) ૨૧ વર્ષિય પુરુષ– LTકોલોની –વ્યારા

(૨૮) ૬૬ વર્ષિય પુરુષ– વ્યારા

(૨૯) ૨૧ વર્ષિય પુરુષ– ઇસ્લામપુરા- સોનગઢ

(૩૦) ૨૦ વર્ષિય પુરુષ– વૃન્દાવન સોસાયટી- વ્યારા



(૩૧) ૧૮ વર્ષિય યુવક – વેલદાતા.નિઝર

(૩૨) ૨૧ વર્ષિય મહિલા – જેતવાડી,તા.વ્યારા

(૩૩) ૪૦ વર્ષિય પુરુષ– ઉખલદા,તા.સોનગઢ

(૩૪) ૨૮ વર્ષિય મહિલા – આનંદપુર ,તા.ઉચ્છલ

(૩૫) ૪૫ વર્ષિય મહિલા – સર્જન રેસીડેન્સી –વ્યારા

(૩૬) ૨૫ વર્ષિય મહિલા – સીંગી ફળિયું-વ્યારા

(૩૭) ૩૪ વર્ષિય મહિલા – રાજનગર –વ્યારા

(૩૮) ૨૪ વર્ષિય પુરુષ– ચંન્દ્રલોક સોસાયટી-વ્યારા

(૩૯) ૭૫ વર્ષિય પુરુષ– કોલેજ રોડ –વ્યારા

(૪૦) ૪૦ વર્ષિય પુરુષ– કટાસવાણ,તા.ઉચ્છલ

(૪૧) ૭૦ વર્ષિય પુરુષ– શ્રીનાથજી સોસાયટી –વ્યારા

(૪૨) ૫૯ વર્ષિય પુરુષ– કટાસવાણ

(૪૩) ૪૨ વર્ષિય પુરુષ– ઉચ્છલ

(૪૪) ૬૦ વર્ષિય પુરુષ– ઘાસિયા મેઢા,તા. સોનગઢ

(૪૫) ૨૮ વર્ષિય પુરુષ– કેળકુઇ,તા.વ્યારા

(૪૬) ૬૫ વર્ષિય મહિલા – શ્રીનાથજી સોસાયટી –વ્યારા

(૪૭) ૬૯ વર્ષિય પુરુષ– દક્ષિણા પથ કેમ્પસ –વ્યારા

(૪૮) ૨૯ વર્ષિય પુરુષ– નવી ઉકાઇ- તા.સોનગઢ

(૪૯) ૫૬ વર્ષિય મહિલા – ચંન્દ્રલોક સોસાયટી-વ્યારા

(૫૦) ૪૯ વર્ષિય પુરુષ– સર્જન રેસીડેન્સી –વ્યારા

(૫૧) ૫૪ વર્ષિય મહિલા – બેથેલ કોલોની-વ્યારા

(૫૨) ૪૭ વર્ષિય પુરુષ– નિશાળ ફળિયું – ધજાંબા,તા.સોનગઢ

(૫૩) ૩૪ વર્ષિય મહિલા – સબરીધામ સોસાયટી-વ્યારા

(૫૪) ૧૯ વર્ષિય મહિલા – માલીવાડ –વ્યારા

(૫૫) ૩૮ વર્ષિય પુરુષ– ગાંધીનગર ફળિયું- ભડભુંજા,તા.ઉચ્છલ

(૫૬) ૪૩ વર્ષિય મહિલા – સરીતાનગર –વ્યારા

(૫૭) ૧૫ વર્ષિય તરુણી- શાસ્ત્રી નગર- વ્યારા 

(૫૮) ૧૭ વર્ષિય તરુણ – કુંભારવાડ –વ્યારા

(૫૯) ૫૬ વર્ષિય પુરુષ– શ્રીજી દેસાઇ સોસાયટી –વ્યારા

(૬૦) ૪૮ વર્ષિય પુરુષ– શીવશક્તિ નગર-વ્યારા

(૬૧) ૨૮ વર્ષિય મહિલા – તકીઆંબા,તા.ડોલવણ

(૬૨) ૫૬ વર્ષિય પુરુષ– નિઝર

(૬૩) ૩૬ વર્ષિય મહિલા – સારથી રેસીડેન્સી –વ્યારા

(૬૪) ૭૮ વર્ષિય મહિલા – જાગૃતિ સોસાયટી-વ્યારા

(૬૫) ૨૭ વર્ષિય પુરુષ– શીવમ નગર –વ્યારા

(૬૬) ૨૪ વર્ષિય પુરુષ– UP નગર- સોનગઢ

(૬૭) ૩૧ વર્ષિય મહિલા – સારથી રેસીડેન્સી –વ્યારા

(૬૮) ૨૧ વર્ષિય મહિલા – આમલીયા ગ્રાઉન્ડ વ્યારા.

(૬૯) ૨૭ વર્ષિય મહિલા – વણઝાર ફળિયું – ભાટપુર તા.વ્યારા

(૭૦) ૪૫ વર્ષિય મહિલા – સુન્દરમ સોસાયટી- વ્યારા

(૭૧) ૬૬ વર્ષિય મહિલા – પુસ્પાંજલી કોમ્પ્લેક્ષ –કાનપુરા-વ્યારા

(૭૨) ૬૨ વર્ષિય પુરુષ – પુસ્પાંજલી કોમ્પ્લેક્ષ –કાનપુરા-વ્યારા

(૭૩) ૩૦ વર્ષિય મહિલા – GEB –કોલોની –ઉર્જા નગર –ઉકાઇ,તા.સોનગઢ

(૭૪) ૬૨ વર્ષિય પુરુષ – આમ્બા ફળિયું- અગાસવાણ,તા.સોનગઢ

(૭૫) ૩૨ વર્ષિય મહિલા – મોચીવાડ- મહાદેવ ગલી-વ્યારા

(૭૬) ૫૭ વર્ષિય પુરુષ – દશરી ફળિયું –વ્યારા

(૭૭) ૪૫ વર્ષિય પુરુષ – ડોલારા,તા.વ્યારા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application