Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂતબંગલા’માં કોમેડીના મહારથીઓ પરેશ રાવલ, અસરાની અને રાજપાલ યાદવની પણ એન્ટ્રી થઈ

  • September 13, 2024 

અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂતબંગલા’માં કોમેડીના મહારથીઓ પરેશ રાવલ, અસરાની અને રાજપાલ યાદવની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને વર્ષનાં અંત સુધઈમાં રીલિઝ કરાશે. ખુદ અક્ષય કુમાર ઉપરાંત એકતા કપૂર પણ આ ફિલ્મનું નિર્માણ સાથે મળીને કરી રહ્યા છે. પ્રિયદર્શન અને અક્ષય કુમારે ભૂતકાળમાં  'દે દના દન',' હેરા ફેરી', 'ગરમ મસાલા', 'ભાગમભાગ',  'ખટ્ટા મીઠ્ઠા 'અને 'ભૂલ ભૂલૈયા 'ફિલ્મોમાં સાથે કામકર્યું છે. તેમાં ઘણી ફિલ્મોમાં પરેશ રાવલ અને અસરાની પણ અક્ષય સાથે જોવા મળ્યા છે.  ખાસ કરીને અક્ષય કુમાર અને પરેશ રાવ કોમેડી ફિલ્મો માટે હિટ જોડી પુરવાર થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News