Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મધ્યમ, સુક્ષ્મ અને લધુ ઉધોગો માટે કલ્સ્ટર ડેવલોપમેન્ટ સેમિનાર યોજાયો

  • June 21, 2023 

તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં સભાખંડ ખાતે ઉધોગ કમિશનર હેલ્પડેસ્કનાં પ્રતિનિધીશ્રીની ઉપસ્થિતીમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર, તાપી દ્વારા તાપી જિલ્લાના મધ્યમ, સુક્ષ્મ અને લધુ ઉધોગો માટે કલ્સ્ટર ડેવલોપમેન્ટ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેમિનારનાં માધ્યમથી જિલ્લાનાં અગ્રણીય ઉધોગકારોને જિલ્લા ઉધોગ કેન્દ્ર, તાપી દ્વારા ઉધોગના વિકાસ અર્થે આત્મનિર્ભર ગુજરાત અન્વયે જરૂરી વિવિધ સહાય અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. પ્રતિનિધીશ્રી સાથે ઉધોગકારોએ માહિતીનું અદાન-પ્રદાન કરી ઉધોગને લગતા જરૂરી પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ઉધોગને લગતા વિવિધ વિભાગોના પ્રતિનિધીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ક્રાર્યક્રમને અંતે MGN fellow દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application