Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શાળા અને આંગણવાડીઓમાં સ્વચ્છતા ઝુંબેશ રંગ લાવી

  • October 27, 2023 

વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની શાળા અને આંગણવાડીઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જે મુજબ આજે વાપીના કરાયા ગામ, ધરમપુરના આસુરા ગામ, કપરાડાના ભવાડા જાગીરી ગામ, પારડીના ટૂકવાડા ગામ, ઉમરગામના સરોંડા ગામ અને વલસાડના કાંપરીયા ગામમાં આવેલી શાળા અને આંગણવાડીઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં બાળકો અને શિક્ષકો ઉત્સાહભેર અભિયાનમાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application