સોર્ટ વિગતે જાણીએ, એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીશ્રીએ પોતાના નામે સરકારી આવાસ યોજનામાં સરકારી ધારાધોરણ મુજબ પ્લોટ મેળવવા માટે અરજી કરેલ હોય જેની કામગીરી પેટે એડવોકેટ કિશનકુમાર મગનભાઇ સોલંકી (સનદ નંબર-G8432007 ) નાએ રૂ.૧૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદીશ્રી પાસે સદર રકમ બાબતે રકઝક બાદ રૂ.૭૦૦૦/-નકકી કરેલ જે ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા ફરીયાદી પાસેથી જીલ્લા કલેક્ટર કચેરીના કંપાઉન્ડમા લાંચની રકમ સ્વીકારતા એડવોકેટ કિશનકુમાર સોલંકીને એસીબીએ ઝડપી પાડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application