ભરૂચના આમોદ તાલુકામાં કોરોનાની બીજી લહેર શાંત થતાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. વાલીની સંમતિવાળા વિદ્યાર્થીઓની ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પ્રથમ લહેર નબળી પડતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળાઓ ખોલવામા આવી હતી. જોકે શાળાઓ ખોલ્યા બાદ માત્ર અઢી મહિનામાં જ કોરોનાની બીજી લહેરનું સંક્રમણ વધતા રાજ્ય સરકારને શાળાઓ પુનઃબંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ સરકાર દ્વારા આમોદ શાહ, એન, એન, એમ, સી, હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 થી 12, અને બીજી બધીજ મોટા ભાગની શાળાઓને તારીખ 18મી ઓક્ટોબરના રોજથી પ્રથમ કસોટી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application