રાજપીપળા નિવાસી ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ આદિવાસી છોકરીઓનું થતુ ધમાંતરણ રોકવા માટે કાયદો બનવો જોઈએ તેવુ કથન સોશ્યલ મીડીયાના માધ્યમથી આપ્યું હોય જેમાં ડીસેમ્બર-2020નાં મહીનામાં મો.નં. +4477 2780832 ઉપરથી ફોન કરનાર ઇસમ દ્વારા ગમે-તેમ ગાળો બોલી ફરીવાર આદિવાસી છોકરીઓનું થતું ધમાંતરણ રોકવા બાબતના કાયદાની વાત કરશો તો તમને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી ગુન્હો કરતા રાજપીપળા પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.એ.જાદવએ આ બાબતે ફરિયાદ નોંધાવી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application