Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં RTPCR ટેસ્ટીંગ માટે 2 સેન્ટર શરુ કરાયા

  • April 12, 2021 

ભરૂચ શહેરમાં વધી રહેલા કોરોના પોઝિટીવના કેસના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની દરેક ખાનગી લેબોરેટરીઓ ઉપર RTPCR ટેસ્ટીંગ કરાવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.

 

 

 

આ પરિસ્થિતિમાં લોકો કોઇપણ જાતના ડર વગર RTPCR ટેસ્ટીંગ કરવી શકે તે માટે શહેરના જ્યોતિનગરના મહાદેવ મંદિરના હોલમાં અને ભોલાવ રંગ કુટીર સોસાયટી પાસે RTPCR ટેસ્ટીંગ સેન્ટર શરુ કરાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application