Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી મુંબઇ એપીએમસીમા આફ્રિકાથી આફૂસ કેરીનું આગમન થયું

  • November 12, 2023 

નવી મુંબઇ એપીએમસીની ફળ બજારમાં આફ્રિકાના મલાવી દેશમાંથી કેરી આવી ગઇ છે. આમ એપીએમસીમાં અફઘાનિસ્તાનથી કાંદા આવ્યા  બાદ હવે આફ્રિકાથી આફૂસ કેરીનું આગમન થયું છે.


એપીએમસીમાં મલાવીની કેરીનાં ૫૯૮ પેટી આવી છે. એક પેટીની કિંમ ૪૫૦૦ થી ૫૫૦૦ છે. વીસમી નવેમ્બરથી મોટા પ્રમાણમાં મલાવીની કેરીઓ આવવા માંડસે એમ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું.મલાવીની કેરીનો સ્વાદ અને સોડમ કોકણની  જાણીતી આફૂસ કેરીને મળતો આવે છે. એટલે દિવાળીના દિવસોમાં લોકો મલાવીની કેરીનો સ્વાદ માણી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application