Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતદાર વિભાગનાં ઉમેદવારો/ચૂંટણી એજન્ટો સાથે હિસાબ મેળ બેઠક યોજાઇ

  • January 04, 2023 

કલેકટર ભાર્ગવી દવે, અધ્યક્ષસ્થાને તથા ખર્ચ નિરીક્ષક શિવ સહાય અવસ્થીની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે જિલ્લાના ૧૭૧-વ્યારા અને ૧૭૨- નિઝર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારો સાથે હિસાબમેળ બેઠક યોજાઇ હતી. કલેકટર ભાર્ગવી દવેએ તથા ખર્ચ નિરીક્ષક શિવ સહાય અવસ્થી દ્વારા તમામ ઉમેદવારો/ચૂંટણી એજન્ટો સાથે ચૂંટણી ખર્ચ અંગે વિગતવાર હિસાબોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ બાબતે શેડો રજીસ્ટર અંગે કોઇપણ પ્રકારની રજુઆત ન હતી. આ બેઠકમાં તાપી જિલ્લાની ૧૭૧-વ્યારા અને ૧૭૨- નિઝર વિધાનસભા બેઠકના તમામ ઉમેદવારો/ચૂંટણી એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application