Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ના ગુણસદા ગામ પાસેથી પુરપાટ ઝડપે બાઈક હંકારી લઈ આવતા યુવક ઝડપાયો

  • December 25, 2020 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગ માં હતા તે દરમિયાન ગુણસદા ગામના ત્રણ રસ્તા પાસેથી એક બજાજ કંપની મોટર સાયકલ નંબર જીજે/26/પી/3975 નો ચાલક ઉપેન્દ્રકુમાર ચૌહાણ રહે,સીપીએમ કોલોની,તા.સોનગઢ નાનો રસ્તે ચાલતા રાહદારીઓ, તેમજ વાહન ચાલકોની તથા પોતાની જાન જોખમ માં મુકાઇ તે રીતે પોતાની કબજાની મોટર સાયકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ આવતા ઝડપાઈ ગયો હતો.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ની ફરિયાદના આધારે મોટર સાયકલના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News