Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઇસર ટેમ્પામાંથી ઈંગ્લીશ દારૂ સહિત કુલ રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • October 09, 2022 

મહુવાનાં શેખપુર ગામે રહેતા લિસ્ટેડ બુટલેગર મહેન્દ્ર ઉર્ફે દેગો કાંતુભાઈ પટેલ તથા તેના મળતીયાઓએ મળી નિશાળ ફળિયામાં જીતુભાઈ વસનજીભાઈ ગરાસિયાનાં બંધ મકાનના ખુલ્લા વાડામાં આઇસર ટેમ્પામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લાવી કારટિંગ કરી રહેલ છે. જેવી ચોક્કસ બાતમી મહુવા પોલીસને મળી હતી. બાતમી આધારે  મહુવા પોલીસે સ્થળ પર રેડ કરતા સ્થળ પર આઇસર ટેમ્પો નંબર MH-AS-47-S-4490 તથા હોન્ડા કંપનીની ફોર વહીલર કાર, 3 મોટર સાયકલ તેમજ વિદેશી દારૂની બોટલો નંગ 4,584 મળી કુલ 22,29,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application