અતિભારે વરસાદના પરિણામે નવસારી જિલ્લાના અનેક ગામોમાં પાણીના વહેણ ફરી વળ્યા હતાં. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિમાં જિલ્લમાં કુલ ૨૭,૩૭૬ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. આ આશ્રયસ્થાનોમાં જિલ્લ વહીવટીતંતર દ્વારા ભોજન સહિતની પુરતી વ્યવસ્થાઓ પુરી પાડવામાં આવી હતી. આશ્રયસ્થાનોમાં આશ્રિતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વહીવટીતંત્ર ખડેપગે કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application