સોનગઢ પંથકમાં માવઠા બાદ ત્રણ દિવસ વાદળછાયું વાતવરણ રહેવા પામ્યું હતું. જ્યારે આજરોજ સવારે વાતવરણમાં એકદમ ઘાડ ધુમ્મસ છવાયું અને વહેલી સવાર થીજ વાતવરણમાં ધુમ્મસના લીધે જાણે સફેદી ચાદર છવાઈ જવા પામી હતી.
જ્યારે સોનગઢ પંથકની જનતાએ મંગળવારે સવારે હિલસ્ટેશન જેવો અનુભવ કર્યો હતો. જ્યારે વાહન ચાલકો સવારે ધુમ્મસના લીધે સામે આવતું વાહન ના દેખાતા હેડલાઇટ ચાલુ કરવી પડી હતી અને ધીમીગતીએ વાહન ચલાવવાનો વારો આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application